રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ એટ ગ્લાન્સ

દેશની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.

 • મુખ્ય કામ દૂધ ક્ષેત્રમાં છે
 • તેઓ ખેડૂતો ને સહ ઓપરેટિવ બેન્કો પાસેથી ધિરાણ અને સબસિડી મેળવવા મદદ કરે છે
 • 268 સહકારી બેન્કો વિભાગ હેઠળ છે
 • લગભગ 4500 ધિરાણ મંડળીઓ છે
 • લગભગ 12000 દૂધ કેન્દ્રો છે

ખાતાની મુખ્ય કામગીરી ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ના અમલની કામગીરી, રાજ્યની ખેત બજાર સમિતિઓના વિકાસ નિયંત્રણ માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ ૧૯૬૩ના અમલીકરણ અંગેની કામગીરી. મુંબઈ શાહુકાર ધારો ૧૯૪૭ના અમલની કામગીરી તથા ગુજરાત ઓનરશીપ ફલેટ એક્ટ ૧૯૭૩ના અમલની કામગીરી તથા બોમ્બે વખારધારાના અમલીકરણની કામગીરી છે.

સફળ કીસ્સાઓ

ચરોતર ગેસ સોસાયટી

ચરોતર ગેસ સોસાયટી

"INTERNATIONAL GOLD STAR MILLENNIUM AWARD" Presented to Shri Yashwant M. Patel, Managing Director, Charotar Gas Sahakari Mandali Ltd., Anand, Gujarat on 27-Jan-2013 by his Excellency former Day. Prime Minister of Thailand Mr. Korn Dabbaransi and Shri Anil Wadhwa, India’s Ambassador to Thailand for Excellence in Promoting Global Integration and Economic Development.

જિલ્લા મુજબ સહકારી સોસાયટીઝ ની સંખ્યા

Photo Gallery
sahakari sanstha ni vigat
શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી

માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત સરકાર

શ્રી રણછોડભાઇ સી. ફળદુ
શ્રી રણછોડભાઇ સી. ફળદુ

માનનીય મંત્રીશ્રી, કૃષિ

શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ
શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ

માનનીય રાજ્ય મંત્રીશ્રી સહકાર(સ્વતંત્ર હવાલો).

શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર

માનનીય રાજ્ય મંત્રીશ્રી, કૃષિ

શ્રી બાબુભાઇ જે પટેલ
શ્રી બાબુભાઇ જે પટેલ

માનનીય સંસદીય સચિવ

સાત સહકારી સિદ્ધાંતો

 • સ્વૈચ્છિક અને ઓપન સભ્યપદ
 • ડેમોક્રેટિક સભ્ય નિયંત્રણ
 • સભ્યોની આર્થિક ભાગીદારી
 • સ્વાયત્તતા અને સ્વતંત્રતા
 • શિક્ષણ, તાલીમ અને માહિતી
 • સહકારી વચ્ચે સહકાર
 • સમુદાય માટે ચિંતા
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Investment Intention Form
 • Strategic Partnership Form
 • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation