ક્રમ | ઠરાવ તારીખ | ઠરાવ ક્રમાંક | ઠરાવનો વિષય | ડાઉનલોડ્સ |
1
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૧૯૯૧-ગ
| વરહ : રાજ્યની બજાર સમિતિઓમાં જમીન હોવા છતાં સ્ટોરેજના અભાવે વેરહાઉસીંગ ગોડાઉનોની સુવિધાઓ ઉભી કરવા સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) રૂા. ૨૩૭૨/- લાખ |
(195 KB)
|
2
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૨૨-ગ
| વરહ : રાજ્યની ર૬ નવીન રચાયેલ બજાર સમિતિઓમાં પાયાની સુવિધાઓ ઉભી કરવા સહાય આપવાની યોજના સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૧૦૦૦/- લાખ |
(188 KB)
|
3
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૯૦-ગ
| વરહ : સ્વચ્છતા અભિયાન દરમિયાન બજાર સમિતિઓને સફાઇના સાધનો તથા મશીનરી પુરી પાડવા સહાય આપવાની યોજના રૂા. ૧૦૦/- લાખ |
(190 KB)
|
4
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૨૦-ગ
| વરહ : રાજ્યના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઇટ સેન્ટર ઉભા કરવા સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૧૦૦/- લાખ |
(335 KB)
|
5
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૪૭-ગ
| વરહ : અપની મંડી/રાઇથુ બજાર આધારિત ખેત પેદાશોની સીધી વેચાણ વ્યવસ્થા ઉભી કરવા સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૩ર૦/- લાખ |
(304 KB)
|
6
|
24-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૧૯૮૯-ગ
| કિસાન કલ્પવૃક્ષ યોજના (બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા માટેની સહાય પુરી પાડવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ૨૦૧૭-૧૮ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૨૪૬૦/- લખા |
(332 KB)
|
7
|
21-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૨૦૩-ગ
| સી.ઓ.પી. ૩૬ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાથમિક કૃષિ વિષયક ધિરાણ સહકારી મંડળી લી. (પેકસ) માટે અનાજ / ખેત પેદાશોના સંગ્રહ શક્તિમાં વધારો કરવા નવા ગોડાઉન બનાવવાની યોજનાબાબત સને – ૨૦૧૭-૧૮ રૂા. ૧૧૦૦/- લાલ |
(4 MB)
|
8
|
20-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૪૮-ગ
| વરહ : બજાર સમિતિઓમાં કોટન ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવા સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૩૦૦/- લાખ |
(308 KB)
|
9
|
20-04-2017
|
અપીએમ-૧૨-૨૦૧૬-૨૦૪૯-ગ
| વરહ : બજાર સમિતિઓમાં કોમોડીટી ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવા સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ર૦૦/- લાખ |
(276 KB)
|
10
|
20-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૯૩-ગ
| વરહ : બજાર સમિતિઓમાં કૃષિ પ્રદર્શન યોજવા બાબતે સહાય આપવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. પ૦૦/- લાખ |
(216 KB)
|
11
|
20-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૧૯૯૦-ગ
| વરહ : બજાર સમિતિઓને આધુનિક સગવડો ઉભી કરવા માટે સહાય પુરી પાડવાની યોજના (સામાન્ય વિસ્તાર) સને ર૦૧૭-૧૮ ના વર્ષ માટે ચાલુ રાખવા બાબત રૂા. ૧ર૧૭/- લાખ |
(217 KB)
|
12
|
15-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૭-૧૭૭-ગ
| વરહ : બજાર સમિતિઓમાં માલ લઇ આવતા ખેડુતોને માલપરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના (આદિજાતિ વિસ્તાર) સને ર૦૧૭-૧૮ (નવી બાબત) રૂા. ૧પ૦૦/- લાખ |
(259 KB)
|
13
|
15-04-2017
|
સમબ-૧૬-૨૦૧૬-૧૯૮૨-ચ
| રાજ્યની સહકારી બેંકોને ટેકનોલોજી અપગ્રેડેશન માટે સહાય આપવાની યોજના વર્ષ ૨૦૧૭-૧૮ |
(2 MB)
|
14
|
13-04-2017
|
એપીએમ-૧૨-૨૦૧૬-૨૦૯૧-ગ
| વરહ : બજાર સમિતિઓને યુનિફાઇટ ઇ-માર્કેટની રચના માટે સહાય આપવાની યોજના (ઇ-ગ્રામ) (સામાન્ય વિસ્તાર) રૂા. ૧૮૦૦/- લાખ |
(327 KB)
|
15
|
13-04-2017
|
સમબ-૧૬-૨૦૧૬-૨૦૦૦-ચ
| ખરીફ સને ૨૦૧૭-૧૮ માં ગુજરાત રાજ્યમાં વિપુલ પાક ઉત્પાદનને કારણે પાકોના બજાર ભાવો ઉપર થયેલ વિપરીત અસરના નિવારણ માટે ખેડૂતોને ધિરાણ માળખા મારફત વ્યાજ રાહત આપવા બાબત |
(376 KB)
|